Notice Board
Updated At Description
16-09-2018

X4 ની એન્ટ્રી બાકી હોય તેવી શાળાઓના login ઓપન કરેલ છે તો તા. 16/9/2018 થી 17/9/2018 સુધીમાં એન્ટ્રી કરી શકાશે.

10-09-2018

X5 ની એન્ટ્રી તા.૧૦/૦૯/૨૦૧૮ થી સૌરાષ્ટ્ર ઝોન પણ કરી શકશે.

06-09-2018

X4 ની એન્ટ્રીમા બાકી રહેલ શાળાઓ તા. ૧૪/૦૯/૨૦૧૮ થી તા. ૧૫/૦૯/૨૦૧૮ સુધીમા X4 ની એન્ટ્રી કરી શકશે

06-09-2018

X5 ની એન્ટ્રી સૌરાષ્ટ્ર ઝોન સિવાયના જીલ્લામાં તા. ૬/૯/૨૦૧૮ થી શરુ કરેલ છે.

06-09-2018

આ લિંક પર થી પણ  X5 માર્ક્સ ની એન્ટ્રી કરી શકાશે. http://45.127.101.119:8085/Account/SchoolLogin

06-09-2018

X5 ની એન્ટ્રી તા.૦૬/૦૯/૨૦૧૮ના  બપોરના ૨:૦૦ કલાક થી કરી શકાશે.

06-09-2018

X4 ની એન્ટ્રી તા.૦૬/૦૯/૨૦૧૮ના  બપોરના ૨:૦૦ કલાક સુધી કરી શકાશે જે તમામ શાળાઓએ ધ્યાને લઇ X4ની એન્ટ્રી સત્વરે પૂર્ણ કરવી.

01-09-2018

મિશન વિદ્યા અંતર્ગત X4 ની ડેટા એન્ટ્રી તા.1.9.2018 થી તા.6.9.2018 સુધી કરી શકાશે.

18-08-2018

મિશન વિદ્યા અંતર્ગત X3ની એન્ટ્રીની મુદત તા ૨૩-૦૮-૨૦૧૮ સુધી વધારવા બાબતનો પત્ર

 attachment
14-08-2018

મિશન વિદ્યા અંતર્ગત X3 ની ડેટાએન્ટ્રી તારીખ ૧૪/૮/૨૦૧૮ થી તારીખ ૧૯/૦૮/૨૦૧૮ સુધી કરી શકાશે. (new)

View More...